આ દિવસે છે હિંદુ નવા વર્ષની પહેલી એકાદશી આ દિવસે કરી લો આ કામ ખુલી જશે તમારું નસીબ

ચૈત્ર શુક્લ પક્ષ પર આવતી એકાદશીને કામદા એકાદશી કહેવામાં આવે છે. હિન્દુ નવા વર્ષ 2078 ની આ પ્રથમ એકાદશી છે. આ વર્ષે આ એકાદશી 23 એપ્રિલે આવી રહી છે. ધાર્મિક શાસ્ત્ર મુજબ કામદા એકાદશીનું વ્રત રાખવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળેને છે અને દરેક ઈચ્છા પૂર્ણ થાય છે. કામદા એકાદશીના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવું શુભ […]

Continue Reading