હજી બાકી છે ભગવાન વિષ્ણુનો 10 અવતાર ‘કલ્કિ’, જાણો ક્યારે લેશે તે ધરતી પર જન્મ
હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં એક લાઈન ખૂબ પ્રખ્યાત છે ‘જ્યારે જ્યારે પણ આ ધરતી પર પાપ અને અન્યાય વધશે ત્યારે ત્યારે ભગવાન વિષ્ણુ કોઇને કોઈ રૂપમાં ધરતી પર અવતાર લઈને પાપિઓનો નાશ કરશે.’ પહેલાના સમયમાં ભગવાન વિષ્ણુ દ્વારા લેવામાં આવેલા અવતાર જેમ કે વામન અવતાર, નરસિંહ અવતાર, મત્સ્ય અવતાર, રામ અવતાર, કૃષ્ણ વગેરે આ વાતના પુરાવા […]
Continue Reading