કોઈ મહેલથી ઓછો નથી અજય દેવગણ-કાજોલ નો 60 કરોડનો આ લક્ઝરી બંગલો, જુવો તેના ઘરની અંદરની તસવીરો
અજય દેવગણ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના ખૂબ જ પ્રખ્યાત અભિનેતા છે. તેમને ભારતમાં દરેક વ્યક્તિ સારી રીતે ઓળખે છે. અજય દેવગણે વિવિધ હિન્દી ફિલ્મોમાં એક્ટિંગની સાથે-સાથે નિર્માણ અને દિગ્દર્શન ક્ષેત્રમાં પણ ખૂબ ખ્યાતિ મેળવી છે. અજય દેવગણે પોતાના ફિલ્મી કારકિર્દીમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. સાથે જ અજય દેવગણ પોતાની ફિલ્મોની સાથે સાથે પોતાના અંગત જીવનને લઈને […]
Continue Reading