હાથોમાં મહેંદી, માથા પર બિંદી, નાની બહેનના લગ્નમાં ચમકતો લહેંગો પહેરીને કાજલ અગ્રવાલ એ ચોરી લીધી લાઈમલાઈટ, જુવો કાજલની આ સુંદર તસવીરો
બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી કાજલ અગ્રવાલને કોણ નથી ઓળખતું. તેણે પોતાની દમદાર એક્ટિંગ અને હોટનેસથી દરેકને દિવાના બનાવી દીધા છે. કાજલ અગ્રવાલે બોલિવૂડ ઉપરાંત તમિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. કાજલ અગ્રવાલ ‘સિંઘમ’, ‘સ્પેશિયલ 26’ અને ‘દો લફ્ઝોં કી કહાની’ જેવી ફિલ્મોમાં જોવા મળી ચુકી છે. જો કે, કાજલ અગ્રવાલ બોલિવૂડમાં પોતાના જલવા […]
Continue Reading