‘કભી ખુશી કભી ગમ’ માં નાના રિતિક રોશનનું પાત્ર નિભાવનાર લાડૂ હવે થઈ ગયો છે મોટો, જુવો તેનો લેટેસ્ટ લુક
બોલિવૂડમાં ઘણા લોકો બાળ કલાકારો તરીકે ફિલ્મોથી શરૂઆત કરે છે. બાળપણમાં જ તે ઘણા પ્રખ્યાત બની જાય છે, ચહેરા દ્વારા તે ઓળખાવા લાગે છે, પરંતુ જો તે જ બાળ કલાકાર બાળપણમાં મોટા પડદા પર આવ્યા પછી ફિલ્મોમાં જોવા ન મળે તો તેમને ઓળખવા મુશ્કેલ બની જાય છે. આજે અમે આવા જ એક બાળ કલાકારની વાત […]
Continue Reading