છોકરી એ અનોખી સ્ટાઈલમાં સંભળાવ્યા કબીરના દોહા, સાંભળીને તમારું દિલ પણ થઈ જશે ખુશ, જુવો આ વીડિયો

‘બડા હુવા તો ક્યા હુવા જૈસે પેડ ખજૂર। પંથી કો છાયા નહીં ફલ લાગે અતિ દૂર॥’ તમે કબીરના આ દોહા જરૂર સાંભળ્યા હશે. જોકે તેણે અન્ય ઘણા સુંદર દોહા લખ્યા છે જે આજના સમયમાં પણ ખૂબ જ લોકપ્રિય છે. કબીર દાસ 15મી સદીના ભારતીય કવિ અને સંત હતા. તેમના જન્મ વિશે પણ અનેક રહસ્યો અને […]

Continue Reading