ફિલ્મનું શૂટિંગ છોડીને ચાલ્યા ગયા હતા આ 6 બોલીવુડ સ્ટાર્સ, મેકર્સનું કરાવ્યું હતું કરોડોનું નુક્સાન, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

બોલિવૂડમાં ઘણી વખત એવું જોવા મળે છે કે હીરો કે હિરોઇન કોઈ ફિલ્મ સાઈન કરે છે, પરંતુ પછી કોઈ કારણોસર તે ફિલ્મથી અંતર બનાવી લે છે. ઘણા કલાકારો તો એવા પણ છે જેમણે ફિલ્મનું અડધું શુટિંગ કર્યા પછી ફિલ્મને અધૂરી છોડી દીધી. ચાલો આજે તમને કેટલાક આવા જ સ્ટાર્સ વિશે જણાવીએ. કરીના કપૂર ખાન – […]

Continue Reading