જુડવા ભાઈ બહેન લાગે છે પવનદીપ રાજન અને તેમની બહેન, ખૂબ જ સ્ટાઈલિશ છે તેની બહેન જ્યોતિદીપ, જુવો તસવીરો

ઇન્ડિયન આઇડલ 12 ના વિજેતા રહેલા પવનદીપ રાજન આ દિવસોમાં દરેક જગ્યાએ છવાયેલા છે. નોંધપાત્ર છે કે તેણે 15 ઓગસ્ટના રોજ ઇન્ડિયન આઇડોલ સીઝન 12 ની ટ્રોફી પોતાના નામે કરી હતી. 27 જુલાઈ, 1996 ના રોજ ઉત્તરાખંડના ચંપાવતમાં જન્મેલા પવનદીપ રાજનની સિગિંગના ઘણા લોકોના ચાહક બની ગયા છે. તેમણે જે રીતે સિંગિંગ રિયાલિટી શોમાં પોતાનું […]

Continue Reading