એશ્વર્યાથી લઈને જયા બચ્ચનની જ્વેલરીમાં શામેલ છે કિંમતી હીરા જે છે બચ્ચન પરિવારનો એક ભાગ, જુવો બચ્ચન પરિવારની નાયાબ જ્વેલરી

બી-ટાઉનનો બચ્ચન પરિવાર તેના શાહી દરજ્જા અને પરંપરાઓ માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. જ્યારે પણ બચ્ચન પરિવારની પુત્રવધૂઓ કોઈના લગ્ન અથવા કોઈ ફંક્શનમાં જાય છે ત્યારે દરેકની નજર તેમના લુક અને ઘરેણાં પર હોય છે. એશ્વર્યા-શ્વેતાથી લઈને જયા બચ્ચન સુધી પાર્ટીમાં લોકો તેના આગમનની આતુરતાથી રાહ જુવે છે. આજે અમે તમને બચ્ચન પરિવારના કિંમતી જ્વેલરી કલેક્શનની […]

Continue Reading

નીતા અંબાણી પહેરે છે કરોડોના હીરા અને જ્વેલરી, જુવો નીતા અંબાણીના ખૂબ જ કિંમતી હાર અને જ્વેલરીની તસવીરો

દેશના સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીની પત્ની પોતે પણ બિઝનેસની દુનિયાનું જાણીતું નામ છે. બિઝનેસની સાથે સાથે નીતા તેના ફેશન સ્ટેટમેન્ટ અને લાઈફસ્ટાઈલને લઈને પણ અવારનવાર ચર્ચામાં રહે છે. આજે અમે તમને નીતા અંબાણીના જ્વેલરી કલેક્શનમાંથી કેટલીક અમૂલ્ય જ્વેલરી બતાવવા જઈ રહ્યા છીએ, જે ભાગ્યે જ દેશમાં તેમના સિવાય કોઈ પાસે હશે. નીતા અંબાણીએ તેમના […]

Continue Reading