ગુરૂ નું અસ્ત થવું આ 6 રાશિના લોકો માટે બનશે સમસ્યા, આગળના એક મહિના સુધી છવાયેલા રહેશે દુઃખના વાદળ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ તમામ 9 ગ્રહોની 12 રાશિઓ પર સીધી અસર પડે છે. ગુરુ ગ્રહની વાત કરીએ તો તેને તમામ ગ્રહોમાં સૌથી વધુ શુભ માનવામાં આવે છે. પરંતુ તેનું અસ્ત થવું અશુભ છે. આ વર્ષે 19 ફેબ્રુઆરી 2022 ના રોજ ગુરુ અસ્ત થઈ રહ્યો છે. તેની દરેક રાશિ પર શુભ અને અશુભ બંને અસર પડશે. […]
Continue Reading