સાળી, ભાભી અને વહૂ સાથે પડદા પર રોમાંસ કરી ચુક્યા છે આ 8 અભિનેતા, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

ફિલ્મોની ચમકતી દુનિયામાં ઘણી વખત એવી કપલ પણ જોવા મળે છે જેનો રિયલ લાઈફમાં ખૂબ જ ઉંડો સંબંધ હોય છે. આજે અમે તમને બોલીવુડની એવી અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે પડદા પર પોતાના જેઠ, જીજું અને દેવર સાથે રોમાંસ કર્યો છે. તો ચાલો આવી અભિનેત્રીઓ વિશે વિગતવાર જાણીએ. અનિલ કપૂર અને શ્રીદેવી: અનિલ […]

Continue Reading