રિયલ લાઈફમાં ખૂબ જ મોડર્ન છે ‘બાબા એસો વર ઢૂંઢો’ ની ભારતી, તસવીરો જોઈને કહેશો કે- અરે આ તે જ છે

ભારતીય ગૃહિણીઓ માટે ટીવી મનોરંજનનું એક એવું માધ્યમ છે, જે તેમનો સમય સારી રીતે પસાર કરે છે. મહિલાઓ ટીવી પર ઘણી બધી સિરિયલો જુવે છે અને ઘણી સિરિયલો તેમની ફેવરિટ હોય છે જેના માટે તેઓ કામ પણ ભૂલી જાય છે. આવી જ એક ટીવી સિરિયલ વર્ષ 2010માં શરૂ થઈ હતી જેણે મહિલાઓને દિવાની બનાવી દીધી […]

Continue Reading