મહેંદ્ર સિંહ ધોની તેમની પુત્રી જીવા સાથે મસ્તી કરતા મળ્યા જોવા, જુવો તેમની આ ફની તસવીરો

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન અને માહીના નામથી પ્રખ્યાત મહેન્દ્ર સિંહ ધોની જેટલા પ્રખ્યાત ક્રિકેટર છે, તેટલી જ લોકપ્રિય તેની પ્રેમાળ નાની પુત્રી જીવા પણ છે. 7 વર્ષની જીવાના ઈન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે. જોકે, ધોનીની પત્ની એટલે કે ઝિવાની માતા સાક્ષી ધોની પુત્રીનું ઈન્સ્ટાગ્રામ હેન્ડલ ચલાવે છે. ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જેવી જીવાની કોઈ નવી તસવીર […]

Continue Reading