તારક મેહતા શોના કલાકારો તેમના બાળપણમાં દેખાતા હતા કંઈક આવા, જુવો તેમના બાળપણની તસવીરો

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ભારતીય ટીવી પર 13 વર્ષથી ચાલી રહેલો સફળ શો છે. આ માત્ર તેમના માટે જ નહીં પરંતુ અસિત કુમાર મોદીના શોના ઉત્સાહી ચાહકો માટે પણ ખુશીની વાત છે. TMKOC ટીમના મોટાભાગના કલાકારો 13 વર્ષથી આ શો સાથે જોડાયેલા છે. ગયા વર્ષે જ ગુરચરણ સિંહ સોઢી અને નેહા મેહતાએ શોને અલવિદા […]

Continue Reading