15 વર્ષ પહેલા તારક મેહતા શોના કલાકાર દેખાતા હતા કંઈક આવા, જુવો તેમના જૂના લુકની તસવીરો
ટીવીના સૌથી લોકપ્રિય શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ને 14 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. આ શો ભારતીય ટેલિવિઝન પર સૌથી લાંબા સમય સુધી ચાલતા શોમાંથી એક છે અને આ શો એ દર્શકોને આજે પણ ટેલિવિઝન સ્ક્રીન સાથે બાંધી રાખ્યા છે. જ્યારથી આ શો શરૂ થયો છે ત્યારથી તેના કલાકારોની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી […]
Continue Reading