એશ્વર્યા રાયની ફિલ્મ ‘કુછ ના કહો’ ની પૂજા આજે નાના પડદાની બની ચુકી છે સ્ટાર, જુવો તેની હાલની તસવીરો
એશ્વર્યા રાયની ફિલ્મ ‘કુછ ના કહો’માં પૂજાનું પાત્ર નિભાવનાર જેનિફર વિંગેટ આ સમયે ટીવીની મોટી સ્ટાર બની ચુકી છે. બાળ કલાકાર તરીકે જેનિફર બોલિવૂડની ઘણી ફિલ્મોમાં જોવા મળી ચુકી છે. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત બાળ કલાકાર તરીકે 10 વર્ષની ઉંમરમાં ફિલ્મ ‘અકેલે હમ અકેલે તુમ’ થી કરી હતી. ત્યાર પછી, તે 12 વર્ષની ઉંમરમાં ફિલ્મ […]
Continue Reading