ફાટેલા અને ગંદા કપડામાં રસ્તા પર સિગરેટ વહેંચતા હતા જેકી શ્રોફ, પછી આ ફિલ્મએ રાતોરાત બદલી નાખી તેમની જિંદગી

80 અને 90 ના દાયકામાં ખૂબ જ ચર્ચિત અને સફળ રહેલા જાણીતા અભિનેતા જેકી શ્રોફની ગણતરી બોલીવુડના શ્રેષ્ઠ અભિનેતાઓમાં થાય છે. જેકી શ્રોફે પોતાની સખત મહેનતથી ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક ખાસ અને અલગ ઓળખ બનાવી છે. મુંબઇની ચાલમાં મોટા થયેલા જેકીએ બોલિવૂડના સુપરસ્ટાર સુધીની એક સુંદર સફર પૂર્ણ કરી છે. આજે આખી દુનિયા પ્રેમથી તેમને ‘ઝગ્ગુ […]

Continue Reading