આ દિવસે છે જયા એકાદશીનું વ્રત, ભૂલથી પણ ન કરો આ કામ નહિં તો મળશે અશુભ પરિણામ
જે લોકો એકાદશીનું વ્રત રાખે છે તેમના પર ભગવાન વિષ્ણુના આશીર્વાદ રહે છે અને તેમને પાપોથી મુક્તિ મળે છે. એકાદશીનું વ્રત દર મહિને આવે છે. મહા મહિનાના શુક્લ પક્ષમાં આવતી એકાદશીને જયા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ વર્ષે જયા એકાદશી 23 ફેબ્રુઆરી 2021 ના રોજ આવી રહી છે. એવું માનવામાં આવે છે કે જે […]
Continue Reading