આ ફિલ્મની યાદ અપાવી રહી છે ‘ધ કશ્મીર ફાઇલ્સ’, ફરીથી પુનરાવર્તિત થઈ રહ્યો છે 47 વર્ષ જૂનો ઈતિહાસ
મોટા પડદા પર મિથુન ચક્રવર્તી, અનુપમ ખેર, અમન ઈકબાલ, પલ્લવી જોશી અને દર્શન કુમારની શ્રેષ્ઠ એક્ટિંગથી સજેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ એક એવું કામ કરી રહી છે જેની કોઈને પણ કદાચ આશા ન હતી. માત્ર 14 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મ એ રિલીઝ થયાના 10 દિવસમાં તેના ખર્ચ કરતા 12 ગણી વધુ કમાણી કરી […]
Continue Reading