નાની તારા એ પાપા સાથે ‘કચ્ચ બાદામ’ પર કર્યો જબરદસ્ત ડાંસ, માહિ વિજે શેર કર્યો આ વીડિયો, તમે પણ જુવો તે વીડિયો
ટેલિવિઝનની લોકપ્રિય કપલ માહી વિજ અને જય ભાનુશાલી અવારનવાર હેડલાઇન્સમાં રહે છે. ક્યારેક આ કપલ પોતાની લવ લાઈફને લઈને ચર્ચામાં આવે છે તો ક્યારેક તેમની ક્યૂટ પુત્રી તારા ભાનુશાલીને લઈને ચર્ચામાં આવે છે. બે વર્ષની તારા ભાનુશાલી આટલી નાની ઉંમરમાં જ પોતાના માતા-પિતાની જેમ લોકપ્રિય બની રહી છે. ક્યારેક તારા પોતાની ક્યુટનેસ દ્વારા તો ક્યારેક […]
Continue Reading