જયા બચ્ચનને આ ખાસ નામથી બોલાવે છે અમિતાભ, ફોનમાં પણ એ જ નામથી સેવ છે પત્ની નો નંબર
સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને દિગ્ગ્ઝ અભિનેત્રી જયા બચ્ચનના લગ્નને 48 વર્ષથી પણ વધુ સમય થઈ ગયો છે. બંનેનો સંબંધ લગ્નના 48 વર્ષથી અકબંધ છે. આ વર્ષે જૂન મહીનામાં બંનેના લગ્નના 49 વર્ષ પૂરા થઈ જશે. જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન તેમની સુપરહિટ ફિલ્મ ‘જંજીર’ રિલીઝ થયા પછી લગ્નના બંધનમાં બંધાઈ ગયા […]
Continue Reading