અંબાણી પરિવારમાં અનમોલ અને કૃશાના લગ્નનું સેલિબ્રેશન થયું શરૂ, જુવો તેમના સેલિબ્રેશનની સુંદર તસવીરો

લગ્નની આ સિઝનમાં જ્યાં બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રીના તમામ સ્ટાર્સ લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે, તો આપણા દેશના પ્રખ્યાત બિઝનેસમેન અનિલ અંબાણીના મોટા પુત્ર જય અનમોલ અંબાણી પણ પોતાની લોંગટાઈમ ગર્લફ્રેન્ડ કૃશા શાહ સાથે આજે 20 ફેબ્રુઆરી 2022 ના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે. જણાવી દઈએ કે અનિલ અંબાણી અને ટીના અંબાણીના પુત્ર જય […]

Continue Reading

અનમોલ અંબાણીની મહેંદી સેરેમની: કૃશા એ હાથમાં લખાવ્યો ગુરૂ મંત્ર, મલ્ટીકલર લહેંગામાં લાગી રહી હતી ખૂબ જ સુંદર, જુવો તસવીરો અને વીડિયો

બિઝનેસમેન અનિલ અંબાણી અને ટીના અંબાણીના મોટા પુત્ર જય અનમોલ અંબાણી 20 ફેબ્રુઆરી 2022ના રોજ પોતાની મંગેતર કૃશા શાહ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. તેમના લગ્નની વિધિઓ શરૂ થઈ ચુકી છે. તાજેતરમાં જ કૃશાની મહેંદી સેરેમનીની તસવીર સામે આવી છે. ચાલો તમને બતાવીએ. પહેલા એ જણવી દઈએ કે તે 31મી ડિસેમ્બર 2021 ના ​​રોજ […]

Continue Reading