આ સુંદર અભિનેત્રી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે ક્રિકેટર જસપ્રીત બુમરાહ, ટૂંક સમયમાં ગોવામાં લેશે સાત ફેરા

ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ સતત હેડલાઇન્સ બનાવી રહ્યો છે અને તેનું હેડલાઇન્સમાં આવવાનું કારણ તેની રમત નથી પરંતુ કંઈક બીજું જ છે. ખરેખર સોશિયલ મીડિયા પર આવા સમાચાર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે જસપ્રિત બુમરાહ લગ્ન કરવા જઇ રહ્યો છે. જો આપણે કેટલીક […]

Continue Reading