હવે કંઈક આવી દેખાવા લાગી છે ‘ઝાંસી કી રાની’ની નાની મનુ, તેની હાલની તસવીરો જોઈને તેને ઓળખવી પણ બની જશે મુશ્કેલ, જુવો તેની લેટેસ્ટ તસવીરો

એક્ટિંગની દુનિયા સાથે જોડાયેલા કલાકારો પોતાના પાત્રો દ્વારા દર્શકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી લે છે. જ્યાં મોટા કલાકારો પોતાની શ્રેષ્ઠ એક્ટિંગથી લોકોનું ધ્યાન ખેંચે છે, તો સાથે જ બાળ કલાકાર પણ દરેકને ટક્કર આપતા જોવા મળે છે. હા.. ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી લઈને ટીવી ઈન્ડસ્ટ્રી સુધી એવા ઘણા બાળ કલાકારો છે જેમણે પોતાની શ્રેષ્ઠ એક્ટિંગથીથી દર્શકોનું […]

Continue Reading