ક્યારેક પિતાના ખોળામાં રમતા, તો ક્યારેક માતાને ગળે લગાવતા જોવા મળી જાન્હવી, જુવો જાન્હવીની બાળપણની સુંદર તસવીરો
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની સુંદર અને પ્રખ્યાત અભિનેત્રી જાન્હવી કપૂર સૌથી ફેમસ સ્ટાર કિડ્સમાંથી એક છે. જાન્હવી કપૂર બોની કપૂર અને શ્રીદેવીની પુત્રી છે. જાન્હવી કપૂર પોતાની સુંદર તસવીરોને કારણે સોશિયલ મીડિયા પર પણ છવાયેલી રહે છે. સોશિયલ મીડિયા પર જાન્હવી કપૂરની ફેન ફોલોઈંગ પણ જબરદસ્ત છે. જ્યારે પણ તે તેની કોઈપણ પોસ્ટ શેર કરે છે, તે […]
Continue Reading