આ છે આશા ભોસલેની સુંદર પૌત્રી, ફિલ્મોમાં આવશે તો મચાવશે ધૂમ, જુવો તેની સુંદર તસવીરો

તાજેતરમાં પ્રખ્યાત સિંગર લતા મંગેશકરનું નિધન થયું છે. તેમના નિધન સાથે દેશમાં સંગીતનો એક યુગ સમાપ્ત થઈ ગયો. હવે દેશના લોકો પાસે માત્ર તેમની યાદો છે. લતા દીદી જો કે સંગીતનો પોતાનો વારસો છોડી ગયા છે, પરંતુ તેની સાથે તે પોતાનો પરિવાર પણ છોડી ગયા છે. આજે અમે તમને લતા દીદીની પૌત્રીનો પરિચય કરાવીએ જે […]

Continue Reading