હિના ખાન બની જલપરી, પાણીની અંદર આપ્યા સુંદર પોઝ, જુવો તેની લેટેસ્ટ તસવીરો

ટીવી સીરિયલ અભિનેત્રી હિના ખાન કોઈ બોલિવૂડ સ્ટારથી ઓછી નથી. હિનાએ હાલમાં જ તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં તે પાણીની નીચે જલપરીની જેમ પોઝ આપતા જોવા મળી રહી છે. પોતાની સ્ટાઈલ માટે પ્રખ્યાત હિના: નાના પડદાની પ્રખ્યાત અભિનેત્રી હિના ખાન તેની હોટ અને બોલ્ડ સ્ટાઈલ માટે જાણીતી છે. વહૂમાંથી બેબી […]

Continue Reading