વર્ષોથી એક જ ઘરમાં રહેવા માટે શા માટે મજબૂર છે સુપરસ્ટાર બિગ બી, સામે આવ્યું ચોંકાવનારું કારણ, જાણો અહીં
બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન ઘણા દાયકાઓથી આપણું મનોરંજન કરી રહ્યા છે. તેમણે આ ઈંડસ્ટ્રીમાં લગભગ 52 વર્ષ પૂરા કર્યા છે. આ વિશેની માહિતી તેમણે પોતાના ટ્વિટ દ્વારા આપી હતી. તેણે ટ્વિટર પર એક પોસ્ટ શેર કરીને લખ્યું કે આજના દિવસે જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. 15 ફેબ્રુઆરી, 1969… 52 વર્ષ આભાર. આ સાથે તેમણે […]
Continue Reading