આ કારણે કરવામાં આવે છે શિવલિંગની અડધી પરિક્રમા, જલાધારીને ઓળંગવાથી લાગે છે પાપ

પૂજા દરમિયાન પરિક્રમા જરૂર કરવામાં આવે છે. ઘણા લોકો ભગવાનની મૂર્તિની પરિક્રમા કરે છે. જ્યારે કેટલાક લોકો મંદિરની પરિક્રમા કરે છે. એવું માનવામાં આવે છે કે પરિક્રમા કરવાથી પાપોનો નાશ થાય છે. શાસ્ત્રોમાં પરિક્રમાનું મહત્વ વર્ણવતા એક શ્લોક દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે પરિક્રમાના દરેક પગલા પર જાણતા-અજાણતા થયેલા પાપોથી મુક્તિ મળે છે. પરિક્રમા […]

Continue Reading