12 જુલાઈથી શરૂ થશે જગન્નાથ રથ યાત્રા, વાંચો તેની સાથે જોડાયેલી પૌરાણિક કથા

જગન્નાથ રથયાત્રાને જોરશોરથી કાઢવામાં આવે છે અને આ યાત્રા આ વર્ષે 12 જુલાઇ એ નીકળશે. મંદિર તરફથી યાત્ર માટે રથ બનાવવાનું કામ ઝડપથી કરવામાં આવી રહ્યું છે અને થોડા જ દિવસોમાં રથ તૈયાર થઈ જશે. જગન્નાથ યાત્રા દરમિયાન કુલ ત્રણ રથ કાઢવામાં આવે છે. જેને તલધ્વાજ, નંદીઘોષ અને દેવદલાના નામથી ઓળખવામાં આવે છે. તલધ્વજના રથમાં […]

Continue Reading