20 વર્ષ પછી ફરીથી જાગ્યો જેકી શ્રોફની અંદરનો રોમેંટિક હીરો, માધુરી દીક્ષિત સાથે કર્યો રોમેંટિક ડાંસ, જુવો તેમનો આ ડાંસ વીડિયો
માધુરી દીક્ષિતને બોલિવૂડની ધક ધક ગર્લ પણ કહેવામાં આવે છે. દર્શકો તેની એક્ટિંગ કરતાં તેનો ડાન્સ જોવો વધુ પસંદ કરે છે. 90ના દાયકામાં માધુરીએ ઘણા હિટ ગીત પર ડાન્સ કર્યો હતો. આ દરમિયાન તે બોલીવુડના ઘણા મોટા કલાકારો સાથે ડાન્સ કરતા જોવા મળી હતી. તે સમયગાળામાં માધુરી દીક્ષિત અને જેકી શ્રોફની ફિલ્મ ‘100 ડેઝ’ પણ […]
Continue Reading