આ વ્યક્તિ સાથે સાત ફેરા લેવા જઈ રહી છે ઝેપી દત્તાની પુત્રી નિધિ, જુવો મહેંદી અને સંગીતની તસવીરો

વર્ષ 2021 ની શરૂઆતથી જ બોલિવૂડમાં લગ્નનો તબક્કો શરૂ થઈ ગયો હતો. એક પછી એક બોલિવૂડમાં લગ્નો થઈ રહ્યા છે. હવે પ્રખ્યાત ફિલ્મ મેકર જેપી દત્તાની પુત્રી નિધિ દત્તા તેના બોયફ્રેન્ડ ફિલ્મ મેકર બિનોય ગાંધી સાથે જીવનની નવી ઇનિંગ શરૂ કરવા માટે તૈયાર છે. બંનેના લગ્ન સેરેમનીની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ […]

Continue Reading