પતિને છોડીને ઈટાલીમાં ફરી રહી છે દીપિકા પાદુકોણ, રણવીર સિંહ એ તસવીર જોઈ તો આપ્યું આ રિએક્શન

બોલિવૂડ કલાકારો પોતાના વ્યસ્ત જીવન માટે જાણીતા છે. ખાસ કરીને એવા કલાકારો જે લોકપ્રિય છે, તેમની પાસે એક કલાકનો પણ સમય નથી હોતો. ઘણા વર્ષોનું ટાઈમ ટેબલ તેમની પાસે ફિક્સ હોય છે. એ રીતે તેઓ કામ કરે છે. છતાં પણ કેટલાક કલાકારો પોતાના વ્યસ્ત જીવનમાંથી સમય કાઢી લે છે. કંઈક આવું જ અભિનેત્રી દીપિકા પાદુકોણે […]

Continue Reading