ઈશા અંબાણીનો જુડવા ભાઈ આકાશ અંબાણી સાથે છે ખાસ બોન્ડિંગ, જુવો ઈશાના બાળપણની કેટલીક ન જોઈ હોય તેવી તસવીરો

અંબાણી પરિવાર પોતાના બિઝનેસ પ્લાનની સાથે-સાથે પોતાની લક્ઝુરિયસતા અને ફેમિલી ફંક્શનને લઈને પણ હેડલાઈન્સમાં રહે છે. એવો કોઈ પ્રસંગ નથી કે જ્યારે અંબાણી પરિવાર સમાચારમાં ન રહ્યો હોય. હવે ફરી એકવાર આ અમીર પરિવારની ચર્ચા થઈ રહી છે. ખરેખર, તાજેતરમાં જ મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પુત્રી ઈશા અંબાણી બે જુડવા બાળકોની માતા બની છે. […]

Continue Reading