સુંદર દેખાવા માટે નીતા અંબાણી ખર્ચ કરે છે લાખો રૂપિયા, મેકઅપ આર્ટિસ્ટની ફી જાણીને થઈ જશો આશ્ચર્યચકિત

ભારતના પ્રખ્યાત બિઝનેસમેન મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી ખૂબ જ સુંદર છે. પરંતુ શું તમે તેના સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ વિશે જાણો છો? નીતા અંબાણીના મેકઅપ આર્ટિસ્ટનું નામ મિકી કોન્ટ્રાક્ટર છે. ચાલો જાણીએ તેમના વિશે. દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીનું નામ તો દરેક જાણે છે. તેમની સુંદર પત્ની નીતા અંબાણીને પણ કોઈ ઓળખની જરૂર નથી. […]

Continue Reading

નીતા અંબાણીથી લઈને શ્લોકા મહેતા સુધી, જુવો અંબાણી પરિવારની મહિલાઓના સૌથી મોંઘા વેડિંગ લુકની તસવીરો

અંબાણી પરિવાર વિશે કોણ નથી જાણતું. ઈતિહાસની શરૂઆત ‘ધીરજલાલ હીરાચંદ અંબાણી’થી થઈ હતી, જેઓ ધીરુભાઈ અંબાણી તરીકે જાણીતા છે. ધીરુભાઈ અંબાણીએ બિઝનેસની દુનિયા બદલી નાખી, જેની અસર આજે પણ જોવા મળી રહી છે. ભલે તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત એક નાના બિઝનેસ ફર્મમાં કામ કરીને શરૂ કરી હતી, પરંતુ પછી તેમણે ‘રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ’ની રચના કરીને પોતાનું […]

Continue Reading

અંબાણી પરિવારની ‘ફૂલો ની હોળી’ ની તસવીરો થઈ વાયરલ, ભાભી શ્લોકા સાથે મસ્તી કરતા જોવા મળી ઈશા

રંગોનો તહેવાર હોળી, આ વર્ષે 8 માર્ચે દેશભરમાં ઉજવવામાં આવશે, જોકે કેટલીક જગ્યાઓ પર હોળી 7 માર્ચે ઉજવવામાં આવી છે અને મુંબઈમાં પણ 7 માર્ચે જ લોકોએ ધામધૂમથી હોળી ઉજવી. આ તહેવાર માત્ર રંગોનો જ તહેવાર નથી, પરંતુ લોકોની જૂની ફરિયાદો ભૂલીને એકબીજા સાથે પ્રેમ વહેંચવાનો પણ તહેવાર છે. મુંબઈમાં બોલિવૂડથી લઈને ટીવી ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સે […]

Continue Reading

ઈશાની વેલકમ પાર્ટીમાં પહોંચ્યો આખો અંબાણી પરિવાર, પૃથ્વી પણ દાદા-દાદી સાથે પોતાના ભાઈ-બહેનને મળવા પહોંચ્યો, જુવો આ તસવીરો

અંબાણી પરિવારમાં ફરી એકવાર સેલિબ્રેશન થઈ રહ્યું છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણી તેમના પરિવાર સાથે પોતાની પુત્રી ઈશા અંબાણી અને તેમના પતિ આનંદ પીરામલના વર્લી વાળા ઘરે જોવા મળ્યા હતા. ખરેખર ઈશા અંબાણી અને તેના પતિ આનંદ પીરામલ અને જુડવા બાળકો માટે એક ખાસ વેલકમ પાર્ટી માટે આખો અંબાણી પરિવાર એકઠો થયો છે. ત્યાંની […]

Continue Reading

મુકેશ અંબાણીના ત્રણેય બાળકો બાળપણમાં દેખાતા હતા કંઈક આવા, જુવો તેમના બાળપણની તસવીરો

મુકેશ અંબાણીનું નામ દેશના મોટા અને અમીર બિઝનેસમેનમાં આવે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 90.5 બિલિયન ડોલર છે. અંબાણી પરિવાર અવારનવાર હેડલાઇન્સમાં રહે છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણી ને ત્રણ બાળકો છે. તેમને એક પુત્રી અને બે પુત્ર છે. તેમની પુત્રીનું નામ ઈશા અંબાણી અને પુત્રોના નામ અનંત અને આકાશ અંબાણી […]

Continue Reading

ઈશા અંબાણી બાળપણની મિત્ર કિયારા અડવાણીના લગ્નમાં શામેલ થવા પહોંચી રાજસ્થાન, જુવો તેની તસવીરો

બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણી આજે એટલે કે 6 ફેબ્રુઆરી 2023ના રોજ જેસલમેરના ‘સૂરીગઢ પેલેસ’ માં પોતાના જીવનના પ્રેમ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્નના બંધનમાં બંધાવા માટે તૈયાર છે. તેમના લગ્ન ખરેખર ભવ્ય હશે અને તેમના લગ્નમાં શામેલ થવા માટે મનીષ મલ્હોત્રા, શાહિદ કપૂર, તેમની પત્ની મીરા રાજપૂત કપૂર, અનંત અંબાણી, શ્લોકા મેહતા સહિત અન્ય ઘણા એ-લિસ્ટર્સ […]

Continue Reading

અનંત અંબાણીની સગાઈમાં અંબાણી લેડીઝ એ પોતાના એથનિક ડ્રેસથી લગાવ્યો રોયલ્ટીનો તડકો, જુવો તેમના લુકની તસવીરો

‘રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ’ના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની રાધિકા મર્ચન્ટ સાથે 19 જાન્યુઆરી, 2023ના રોજ સગાઈ થઈ ગઈ છે. સગાઈ સેરેમની મુંબઈમાં અંબાણીના નિવાસસ્થાન ‘એન્ટીલિયા’ માં થઈ, જેમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. જો કે, જેણે સગાઈ સેરેમનીમાં બધી લાઈમલાઈટ ચોરી લીધી, તે હતી અંબાણી પરિવારની લેડીઝ, જેમણે પોતાના લુકથી દરેકને દીવાના બનાવી […]

Continue Reading

નીતા અંબાણીએ અનંત-રાધિકાની સગાઈમાં પહેરી ઈશા અંબાણીની વેડિંગ જ્વેલરી, જુવો નીતાની આ સુંદર તસવીરો

ભારતીય અબજોપતિ મુકેશ અંબાણીની પ્રેમાળ પત્ની અને ‘રિલાયન્સ ફાઉન્ડેશન’ની સંસ્થાપક નીતા અંબાણી ‘બ્યૂટી વિથ બ્રેઈન’ની વાસ્તવિક વ્યાખ્યા છે. જેટલી તે તેની આકર્ષક વ્યવસાય કુશળતા માટે જાણીતી છે, તેટલા જ તેણે પોતાના ‘ડાઉન-ટુ-અર્થ’ સ્વભાવથી લાખો દિલોમાં એક વિશેષ સ્થાન પણ મેળવ્યું છે. આ ઉપરાંત, નીતા પોતાની પરંપરા અને મૂલ્યોને ક્યારેય ભૂલતી નથી અને પરિવારના દરેક સભ્ય […]

Continue Reading

ઈશા અંબાણીએ ભાઈ અનંતની સગાઈમાં પહેર્યો જૂનો રૂબી હાર, ઝુમકા અને માંગટીકાથી કમ્પ્લીટ કર્યો લુક

બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની સગાઈની તસવીરો અને વીડિયો હજુ સુધી સોશિયલ મીડિયા પર છવાયેલા છે. અનંતે 19 જાન્યુઆરી 2023ના રોજ પોતાની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરી હતી. અનંત અને રાધિકાની સગાઈમાં આખો અંબાણી પરિવાર રોયલ લુકમાં જોવા મળ્યો હતો. જોકે, અનંતની બહેન ઈશા અંબાણીના લુક પર દરેકની નજર […]

Continue Reading

ઈશા અંબાણીએ પતિ આનંદ સાથે હોસ્ટ કરી ન્યૂયોર્ક-થીમ બેસ્ડ પાર્ટી, શિમરી ડ્રેસમાં ઈશા લાગી રહી હતી ખૂબ જ સુંદર, જુવો તેની આ તસવીરો

ભારતીય બિઝનેસમેન મુકેશ અંબાણીનો પરિવાર પોતાના ફેમિલી ફંક્શનને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. વાત લગ્નની હોય કે બર્થડે પાર્ટીની, તેમના દરેક ફંક્શન પર મીડિયાની કડક નજર રહે છે. તાજેતરમાં, મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીએ તેના પતિ આનંદ પીરામલ સાથે તેના પિતરાઈ ભાઈ આદિત્ય શાહ માટે પ્રી-વેડિંગ પાર્ટીનું આયોજન કર્યું હતું, જેની કેટલીક ઝલક સામે આવી […]

Continue Reading