સિદ્ધાર્થ શુક્લાના નિધન પછી શહનાઝ ગિલે કરી આ પહેલી ઈંસ્ટા પોસ્ટ, તેનાથી લોકોની આંખો ફરીથી થઈ ભીની

પોતાના કથિત બોયફ્રેન્ડ સિદ્ધાર્થ શુક્લાના નિધનના લગભગ બે મહિના પછી શહેનાઝ ગિલે ઇન્સ્ટાગ્રામ પર કમબેક કર્યું છે. શહનાઝની આ પોસ્ટ તેના ચાહકોને ઈમોશનલ કરી રહી છે, જેમાં તેમણે એક એવી લાઈન લખી છે જેનાથી સિદનાઝના ચાહકો ફરી એકવાર ઈમોશનલ થઈ રહ્યા છે. શહનાઝ ગિલે પોતાના ઇન્સ્ટાગ્રામ પર સિદ્ધાર્થ શુક્લા સાથે એક સુંદર તસવીર શેર કરી […]

Continue Reading