ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટઃ સ્પર્ધકોનું ટેલેંટ જોઈને સ્ટેઝ પર આવી ગયા જેકી શ્રોફ, સ્પર્શ કર્યા પગ-જુવો વીડિયો

નાના પડદા પર એક પછી એક રિયાલિટી શો આવી રહ્યા છે. તાજેતરમાં જ રિયાલિટી શો ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ પણ પરત ફર્યો છે. જણાવી દઈએ કે તાજેતરમાં ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટની નવમી સીઝન ચાલી રહી છે. આ શોને કિરણ ખેર, શિલ્પા શેટ્ટી, બાદશાહ અને મનોજ મુન્તાશીર જજ કરી રહ્યા છે. સાથે જ શોના હોસ્ટ અર્જુન બિજલાની છે. […]

Continue Reading

‘ઈંડિયાઝ ગોટ ટેલેંટ’ ના સેટ પર શા માટે રડવા લાગ્યા જેકી શ્રોફ, સ્પર્શ કર્યા સ્પર્ધકના પગ…. જુવો વીડિયો

પોતાની શ્રેષ્ઠ એક્ટિંગથી લોકોના દિલ જીતનાર પ્રખ્યાત અભિનેતા જેકી શ્રોફ આજે કોઈ ઓળખના મોહતાજ નથી. તેમણે પોતાની મહેનતના દમ પર બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં મોટું સ્ટારડમ મેળવ્યું છે અને આજે તે બોલિવૂડના દિગ્ગ્ઝ અભિનેતા કહેવાય છે. જણાવી દઈએ કે તાજેતરમાં જ જેકી શ્રોફ ટીવીના રિયાલિટી શો ‘ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ના સેટ પર પહોંચ્યા હતા જ્યાં દેશ-વિદેશના લોકો પોતાનું […]

Continue Reading