‘India’s Got Talent’ માં હવે નહીં જોવા મળે શિલ્પા શેટ્ટી, આ કારણે અભિનેત્રી એ છોડ્યો શો
ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ શો લોકોની પસંદ બનેલો છે. તેની પાછળનું કારણ માત્ર શોનું રોમાંચક હોવું તો છે જ, સાથે જ જજનો મનોરંજન તડકા પણ છે. જજની વચ્ચે હસી-મજાક હોય કે પછી ઠિઠિલિયા બધું જ દર્શકોને ખૂબ જ પસંદ આવે છે. જો કે, હવે દર્શકો થોડા નિરાશ જરૂર થઈ ગયા હશે કારણ કે તેમની ફેવરિટ જજ […]
Continue Reading