અભિજીત સાવંતથી લઈને શ્રીરામ ચંદ્ર સુધી, હવે કંઈક આ હાલતમાં જીવી રહ્યા છે ઈંડિયન આઈડલ ના આ 6 વિનર્સ,
ટેલિવિઝન દુનિયાના લોકપ્રિય સિંગિંગ રિયાલિટી શો ‘ઈન્ડિયન આઈડલ’એ ઘણા શ્રેષ્ઠ સિંગર આપ્યા છે. હવે ટૂંક સમયમાં જ ઈન્ડિયન આઈડલની 13મી સિઝન શરૂ થવા જઈ રહી છે, જેનો પ્રોમો પણ સોશિયલ મીડિયા પર રિલીઝ થઈ ગયો છે. છેલ્લી વખત ઈન્ડિયન આઈડલ 12 સીઝનનો એવોર્ડ ઉત્તરાખંડના પવનદીપ રાજને પોતાના નામે કર્યો હતો. આ દરમિયાન, અમે તમને જણાવવા […]
Continue Reading