શોલે ના ‘જય અને વીરૂ’ વાળા લુકમાં જોવા મળ્યા હાર્દિક પંડ્યા અને એમએસ ધોની, તેમની આ તસવીરો જોઈને તમારું દિલ થઈ જશે ખુશ
ભારતીય ટીમે ન્યુઝીલેન્ડને વનડે સિરીઝમાં 3-0 થી હરાવીને સીરીઝને ક્લીન સ્વીપ કરી દીધી, ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ સામે T20 સીરીઝની પહેલી મેચ રમવા માટે રાંચી પહોંચી ચુકી છે. રાંચી મહેન્દ્ર સિંહ ધોનીનું હોમ ગ્રાઉન્ડ રહ્યું છે અને અહીંથી તેમણે ક્રિકેટની કળા પણ શીખી છે. જય વીરુની સ્ટાઈલમાં જોવા મળ્યા હાર્દિક-ધોનીઃ ટી-20 સિરીઝની પહેલી મેચ માટે ટીમ […]
Continue Reading