10 વર્ષના છોકરા એ 2.5 કરોડનું કર્યું દાન, આ રીતે કરે છે કરોડો રૂપિયાની કમાણી
આજના બાળકો કોઈથી ઓછા નથી. અવારનવાર નાના-નાના બાળકો એવા કારનામા કરી બતાવે છે, જેને જાણ્યા પછી દરેક આશ્ચર્યચકિત થઈ જાય છે અને તેમના કારનામાની દુનિયાભરમાં ચર્ચા થાય છે. આજે અમે તમને એવા જ એક બાળક વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે આજકાલ સમાચારોમાં છે. માત્ર 10 વર્ષનો આ છોકરો પેઇન્ટિંગની દુનિયામાં ખૂબ નામ કમાઈ રહ્યો […]
Continue Reading