કોરોના કાળમાં જરૂર પીવો ‘લસણનો રસ’, ખાંસી સહિત આ 5 સમસ્યા થશે દૂર

કોરોના ચેપથી બચવા માટે રોગપ્રતિકારક શક્તિ વધારવી ખૂબ જ જરૂરી છે. જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી છે, તે લોકો સરળતાથી આ વાયરસનો શિકાર બને છે અને તેમના માટે આ વાયરસ જીવલેણ સાબિત થાય છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે લસણ ખૂબ અસરકારક માનવામાં આવે છે. લસણનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને ઘણી બિમારીઓ […]

Continue Reading

વ્યર્થ નથી ફાટેલા દૂધનું પાણી, દૂર થાય છે આ બીમારીઓ, જાણો તેના ફાયદાઓ

ઉનાળાની ઋતુ શરૂ થવા જઈ રહી છે. તેથી, ઉનાળાની ઋતુમાં ખાવા-પીવાની ચીજો ખરાબ થવાની સૌથી વધુ સમસ્યા રહે છે અને દૂધ ખરાબ થવાની સમસ્યાથી દરેક ગૃહિણી પરેશાન રહે છે. ભલે દૂધને ઠંડુ થવા માટે ફ્રીજમાં રાખવામાં આવે, પરંતુ વધુ ગરમી હોવાને કરણે દૂધ ખરાબ થઈ જાય છે. દૂધ ખરાબ થઈ જાય છે ત્યારે લોકો તેને […]

Continue Reading

આ 10 સમસ્યઓને મૂળમાંથી દૂર કરે છે ગોળ, જાણો શું છે તેના ફાયદાઓ

શેરડીમાંથી બે મીઠી ચીજો તૈયાર કરવામાં આવે છે. પહેલી ગોળ અને બીજી ખાંડ, પરંતુ ગોળ ખાંડ કરતા વધારે ફાયદાકારક હોવાનું કહેવાય છે. ગોળમાં કેલ્શિયમ, ફાઈબર, આયર્ન, વિટામિન્સ, એન્ટી-ઓક્સિડેન્ટ, એન્ટી વાયરલ, એન્ટી બેક્ટેરિયલ જેવા ઘણા ગુણધર્મો હોય છે, જે શરીર માટે ખૂબ જરૂરી છે. નિષ્ણાતો જણાવે છે કે દરેક વ્યક્તિએ દરરોજ 5 ગ્રામ ગોળ ખાવો જોઈએ, […]

Continue Reading