પાકિસ્તાનની વહુ બનવાની હતી રેખા, ઈમરાન ખાન સાથે થવાના હતા લગ્ન, પરંતુ આ કારણે તૂટી ગયો સંબંધ

હિન્દી સિનેમાની સદાબહાર અભિનેત્રી રેખાએ કરોડો ચાહકોને પોતાના દિવાના બનાવ્યા છે. આજે 67 વર્ષની ઉંમરમાં પણ રેખા પોતાની સુંદરતાથી દરેકના દિલ જીતી લે છે. તે લાંબા સમયથી ફિલ્મી પડદાથી દૂર છે, જો કે તેણે પોતાના સમયમાં મોટા પડદા પર જે ધૂમ મચાવી છે તે કોઈથી છુપાઈ નથી. રેખા એ પોતાની શ્રેષ્ઠ એક્ટિંગની સાથે જ પોતાની […]

Continue Reading