વાયરલ થઈ ઈમરાન હાશ્મીના પુત્ર અયાનની તસવીર, ચાહકોએ કહ્યું- બોલીવુડનો આગામી સુપરસ્ટાર, જુવો અયાનની સુંદર તસવીરો

પોતાની મહેનત અને લગનના આધારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મોટું સ્થાન મેળવનાર પ્રખ્યાત અભિનેતા ઈમરાન હાશ્મી આજે કોઈ ઓળખના મોહતાજ નથી. ઈમરાન હાશ્મીએ પોતાની કારકિર્દીમાં ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. સાથે જ તેમના ગીતો દર્શકોની વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે. જણાવી દઈએ કે, ઈમરાન હાશ્મી ઈન્ડસ્ટ્રીના એક એવા અભિનેતા છે જે ક્યારેય વિવાદમાં આવ્યા નથી. આ […]

Continue Reading