નેહા કક્કરને વેલેન્ટાઈન ડે પર રોહનપ્રીતે આપી આ સરપ્રાઈઝ, અડધી રાત્રે કર્યું આ કામ
આજે 14મી ફેબ્રુઆરીએ આખી દુનિયા પ્રેમનો તહેવાર એટલે કે વેલેન્ટાઈન ડે ઉજવી રહી છે. તેમાં બોલિવૂડ સ્ટાર્સ પણ શામેલ છે. આ દરમિયાન બોલિવૂડની સૌથી ચુલબુલી અને પ્રખ્યાત સિંગર નેહા કક્કરની વેલેન્ટાઈન ડેની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. વેલેન્ટાઈન ડે પર નેહાને મળી આ સરપ્રાઈઝ: પ્રેમના આ દિવસે નેહા કક્કરને પોતાના પતિ રોહનપ્રીત […]
Continue Reading