અમિતાભ બચ્ચનથી લઈને સલમાન ખાન સુધી, આ ગંભીર બીમારીનો સામનો કરી રહ્યા છે બોલીવુડના આ 7 સ્ટાર્સ
પ્રખ્યાત અભિનેતા શાહિદ કપૂરની સાથે ફિલ્મ ‘ઈશ્ક વિશ્ક’થી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર અભિનેત્રી શહનાઝ આ દિવસોમાં પોતાની બીમારીના કારણે ચર્ચામાં છે. તેણે જણાવ્યું કે તે પ્રોસોપૈગ્નોસિયાનો શિકાર બની છે જેના કારણે તે લોકોના ચેહરાને ઓળખી રહી નથી અને તે લોકોને માત્ર તેમના અવાજથી ઓળખી રહી છે. જોકે, શહનાઝ પહેલી અભિનેત્રી નથી જેને આવી બીમારી થઈ […]
Continue Reading