અચ્છા તો આટલા માટે અર્પિતાની ઈદ પાર્ટીમાં દોડી ચાલી આવી હતી કંગના, અભિનેત્રીએ પોતે જણાવ્યું આ સત્ય

બોલિવૂડમાં દબંગના નામથી પ્રખ્યાત સલમાન ખાન સુપરસ્ટાર છે. તેઓ પોતાની ઉદારતા અને મહેમાન નવાજી માટે પણ પ્રખ્યાત છે. સાથે જ તેમની ઈદ પાર્ટી આખી ફિલ્મી દુનિયામાં પ્રખ્યાત છે. દર વર્ષે ઈદના તહેવાર પર તે બોલિવૂડમાં સુંદર પાર્ટીનું આયોજન કરે છે. તેમના ગેસ્ટ લિસ્ટમાં ખાસ કલાકારો પણ હોય છે. બોલીવુડના ક્યા કલાકાર એવા હશે, જે સલમાનની […]

Continue Reading

અફવા નીકળી સિદ્ધાર્થ-કિયારા ના બ્રેકઅપના સમાચાર, ઈદ પાર્ટીમાં કંઈક આ રીતે બંને સાથે મળ્યા જોવા, જુવો તેમની આ તસવીરો

બોલિવૂડમાં જોડીઓ બને છે અને તૂટે પણ છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તો આ ટ્રેન્ડ ખૂબ જ સામાન્ય બની ગયો છે. તેનાથી સ્ટાર્સને જાણે કોઈ ફરક પડતો નથી. તેઓ એક સાથે રિલેશન તોડે છે અને બીજા સાથે પેચ અપ કરતા જોવા મળે છે. બોલિવૂડના એક પ્રખ્યાત કપલના અલગ થવાના સમાચાર પણ સામાન્ય બની ગયા હતા. આ જોડી […]

Continue Reading