છૂટાછેડા પછી વિદેશમાં ફરી રહી છે સામંથા, બરફમાં લગાવી દૌડ, જુવો તેનો આ વીડિયો
દક્ષિણ ભારતીય ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ આ દિવસોમાં વિદેશમાં છે. ભારતમાં જ્યાં શિયાળાની ઋતુમાં લોકો થરથરી રહ્યા છે, તો વિદેશમાં અભિનેત્રી બરફની વચ્ચે એન્જોય કરી રહી છે. જણાવી દઈએ કે તાજેતરમાં જ સમંથા રૂથ પ્રભુ સ્વિટ્ઝરલેન્ડ પહોંચી હતી. જણાવી દઈએ કે સામંથા સ્વિટ્ઝરલેન્ડના વર્બિયરમાં છે અને તે ત્યાં ક્વાલિટી ટાઈમ સ્પેંડ કરી રહી […]
Continue Reading