બરફમાંથી બનેલી અનોખી હોટેલ, જે દર વર્ષે બને છે અને પીગળી જાય છે, જુવો તેની કેટલીક તસવીરો

સામાન્ય રીતે જ્યારે કોઈ પણ હોટલ અથવા લોજ બનાવવામાં આવે છે, ત્યારે તે ખૂબ જ મજબૂત રીતે બનાવવામાં આવે છે, કારણ કે તે વર્ષો સુધી ટકી રહે. પરંતુ દુનિયામાં એક એવી હોટલ પણ છે, જે દર વર્ષે તૈયાર કરવામાં આવે છે અને થોડા સમય પછી તે નદીમાં વહી જાય છે. જી હા તમને આ જાણીને […]

Continue Reading