આ છે ભારતનો પહેલો અંડરવૉટર ડાંસર, પાણીની અંદર કરે છે ધમાકેદાર ડાંસ, જુવો વીડિયો

આપણે ભારતીયોને ડાંસ કરવો અને જોવો બંને ખૂબ ગમે છે. આજ કારણ છે કે આજના સોશિયલ મીડિયાના જમાનામાં ડાન્સ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ જાય છે. તમે પણ અત્યાર સુધીમાં ઘણા પ્રકારના અને સ્ટાઈલના ડાંસ જોયા હશે. પરંતુ શું તમે ક્યારેય કોઈ વ્યક્તિને પાણીની અંદર ડાંસ કરતા જોયા છે? જો નહીં, તો આજે જુવો. […]

Continue Reading